මුල් පිටුව › සමූහ › iceonlinerajkot
iceonlinerajkot Telegram
Telegram නාලිකාව Link
✈ Telegram Channel 🌐 Public

iceonlinerajkot - Telegram Channel

★★★★★ 0.0 (0 ratings)
👁 3 views ↗ 0 joins
🇱🇰 ශ්‍රී ලංකාව 🌐 Sinhala # Adult
මෙම telegram නාලිකාව link
ice rajkot
Telegram නාලිකාව

මෙම Telegram නාලිකාවේ නවතම පොදු පළ කිරීම්.

2.1K අනුගාමිකයින්
14 Oct 2026 නවතම පළ කිරීම
Telegram වෙතින් නවතම පළ කිරීම් ලබා ගැනීමට මෙතැන ක්ලික් කරන්න.
🎯 રણનીતિ અમારી જીત તમારી 🏆

🚨 PSI-કોન્સ્ટેબલ માટે ફ્રી ડેમો લેક્ચર શરૂ
📍રાજકોટ
⏰ સમય: સાંજે 06:00 થી 08:00

પોલીસ ભરતીમાં સતત અને સૌથી વધુ
વિદ્યાર્થીઓને સફળતા અપાવતી સંસ્થા

🤩સરકારશ્રીની ફ્રી કોચિંગ સહાય મળવાપાત્ર

📍 Enquiry Office:- ICE, બીજો માળ,
સદગુરૂ કોમ્પ્લેક્સ,સ્વામિનારાયણ મંદિર પાસે,
કાલાવડ રોડ, રાજકોટ.

📲 FREE Registration માટે Call કરો:
📞 9375701110
Telegram post image
🔴🔴🔴🔴 2027માં ભરતીનો ભંડારો

🔰કઈ પોસ્ટ ઉપર ભરતી આવશે?
🔰ક્યારે આવશે?
🔰 વિધાર્થી એ શું કરવું?

🔴 LIVE 10 AM | HARSHIT SIR👇
https://www.youtube.com/live/crNaDZgjs-Y?si=vBHVOHy4YxiU9lu3
Telegram post image
🔥 (ફ્રી) CCE MAINS | GROUP-A
🔰ANSWER WRITING PROGRAM
✍️ Practice Makes Progress!

📚 Topic: English
📅 તારીખ: 14-10-2026, બુધવાર
⏰ સમય: બપોરે 01:00 થી 03:00
📍 સ્થળ:
ICE, જાસલ કોમ્પ્લેક્સ, પહેલો માળ,
સ્ટર્લિંગ હોસ્પિટલની સામે,
નાનાવટી ચોક, 150 Ft રિંગ રોડ, રાજકોટ

📝 ફ્રી રજિસ્ટ્રેશન માટે આપેલી લિંક પર ક્લિક કરો.
https://iceonline.in/event-details/cce-mains-group-a-answer-writing-program-free-14-10-2026

🎓 OFFLINE | રાજકોટ
🚨 સંપૂર્ણ FREE – આજે જ રજીસ્ટ્રેશન કરો
Telegram post image
✅ GSSSB EXAM dates ✅

📱 Official Telegram Link :-
✅ https://t.me/icerajkotofficial

📱 Follow channel on WhatsApp: 👇
https://whatsapp.com/channel/0029Va4nl4G1dAw2P1Cu1930
Telegram post image
🔴 🔴🔴🔴 માત્ર કંડકટર-ડ્રાઈવર માટે જ

⏩ પીળો પાસ

🔴👇 LIVE 05:00 PM 👇🔴
https://www.youtube.com/live/0mCBmzdl1CU?si=7Q78E9bmStS2aiDQ
Telegram post image
🎁 શું છે ? રમઝટ જાણવા માટે આવી જાવ [LIVE]

🎯 ગુજરાતની વિવિધ સરકારી પરીક્ષાઓ માટે

પોલીસ ભરતી | GPSC | GSSSB PSI | કોન્સ્ટેબલ | CCE |તલાટી | જુનિયર ક્લાર્ક | ફોરેસ્ટ ગાર્ડ | પંચાયત ભરતી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે

🔴 🚨 બધા LIVE માં જોડાઈ જજો 👇
https://www.youtube.com/live/kuw1ob1nBDc?si=g9Z7JD9azFxAOTYX

👍 તમારા બધા મિત્રો ને શેર કરજો
Telegram post image
🔴[LIVE] ICE ના આંગણે | રમઝટ 🥳🔴

✅ PSI
✅ કોન્સ્ટેબલ
✅ GPSC
✅ GSSSB
✅ CCE
✅ તલાટી
✅ જુનિયર ક્લાર્ક
✅ ફોરેસ્ટ ગાર્ડ
✅ પંચાયત ભરતી
✅ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે

🔴 🚨 બધા LIVE માં જોડાઈ જજો 👇
https://www.youtube.com/live/kuw1ob1nBDc?si=g9Z7JD9azFxAOTYX
Telegram post image
🔴🔴🔴 ICE ના આંગણે | રમઝટ 🥳
🌺 NAVRATRI SPECIAL 2026 🌺

🎯 ગુજરાતની વિવિધ સરકારી પરીક્ષાઓ માટે
✅ GPSC | GSSSB | PSI | કોન્સ્ટેબલ | CCE | તલાટી | જુનિયર ક્લાર્ક | ફોરેસ્ટ ગાર્ડ | પંચાયત ભરતી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે

🔴 🚨 બધા LIVE માં જોડાઈ જજો 👇
https://www.youtube.com/live/kuw1ob1nBDc?si=g9Z7JD9azFxAOTYX

👍 તમારા બધા મિત્રો ને શેર કરજો
Telegram post image
🔴આજે 2 વાગ્યે (FREE) CCE MAINS | GROUP-A (રાજકોટ)
✍️ANSWER WRITING PROGRAM–સંપૂર્ણ FREE
🎯 Practice Makes Progress!

📅 તારીખ: 10-10-2026, શનિવાર
⏰ સમય: બપોરે 02:00 થી 06:00

✅ દરેક પેપરનું LIVE ક્લાસરૂમમાં ડેમો
✅ ગુજરાતી અને Englishમાં દરેકના ફોર્મેટનું સચોટ માર્ગદર્શન
✅ Group-A ના ગુજરાતી, English અને GS ના કુલ 3 Full Length પેપરની પ્રેક્ટિસ

🤩Group-B ના 3 Full Length પેપરની પ્રેક્ટિસ
📝 દરેક પેપર ચેક પણ કરી આપવામાં આવશે.

✅ FREE રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો 👇
https://iceonline.in/event-details/cce-mains-group-a-answer-writing-program-free

📍 સ્થળ: જાસલ કોમ્પ્લેક્સ, પહેલો માળ,
સ્ટર્લિંગ હોસ્પિટલની સામે, નાણાવટી ચોક, 150 Ft રિંગ રોડ, રાજકોટ

🚨 સંપૂર્ણ FREE – આજે જ રજીસ્ટ્રેશન કરો!
Telegram post image
🔴 હર્ષિત સર (કાકા) લાઈવ થઈ ગયા છે! 🔥

✅ પરીક્ષામાં કરંટ અફેર્સના રોકડા માર્કસ મેળવવા માટે ફટાફટ જોડાઈ જાવ.

👉 લેક્ચર Link : 👇
https://www.youtube.com/live/YCrbC6CEN8o?si=-aW_GUw9iwl4h1FK
Telegram post image
🏆▶️ NOBEL PRIZE 2026 ▶️🏆
🇮🇳 નોબેલ પ્રાઈઝ 2026 | Current Affairs 2026

🔥 બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ!
📚 GPSC | GSSSB | CCE | PSI | Constable | Talati | TET-TAT | UPSC

🎯 Nobel Prize 2026 ના વિજેતાઓ અને મહત્વપૂર્ણ માહિતી
👉 પરીક્ષામાં સીધા પ્રશ્નો બની શકે એવા રોકડા માર્ક્સના મુદ્દા એક જ જગ્યાએ!

⏩ 🔴🔴🔴👇
https://www.youtube.com/live/9dxe4Z3l47E?si=7n5mst-MaeL2D2EW
Telegram post image
🔴 CCE MAINS ગ્રુપ-A | સામાન્ય અભ્યાસ | Answer Writing

💥 હું તો લખીશ | LIVE 5:00 PM | DISHANT SIR

⏩ 🔴🔴🔴👇
https://www.youtube.com/live/_JogzbH2OV0?si=T5asSAiVMotsJc6a
Telegram post image
🔴 🔴🔴🔴 RRB NTPC ભરતી જાહેર 2026

🔰 Graduate Pass માટે નવી ભરતી

⏩ Railway NTPC Recruitment 2026

https://www.youtube.com/live/NsX5uqrc3HM?si=2wJ0n3kekcNWFwkU
Telegram post image
🏐 #ICEMAGIC WEEK 38
📅 DATE: 13-09-2026 થી 19-09-2026

🌠 કરંટ અફેર્સની તૈયારી માટે ગુજરાતનું સૌથી વધુ વંચાતું મેગેઝિન 📑

🔝 ICE MAGIC સતત 15 વર્ષથી ગુજરાતના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ રહી છે.

🚩 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સ વિષયમાં આપ સૌને સર્વશ્રેષ્ઠ સ્કોર અપાવનાર અને આપની સફળતામાં હરહંમેશ નિમિત્ત બન્યું છે.🏆

📰 દર સોમવારે સંપૂર્ણ ફ્રીમાં પ્રસિધ્ધ થતું આ મેગેઝિનની PDF તમે અમારી ટેલીગ્રામ ચેનલ https://t.me/icerajkotofficial અને અમારી વેબસાઇટ https://iceonline.in/ પરથી ડાઉનલોડ કરી શકો છો.

📱 JOIN Official Telegram Link :-👇
✅ https://t.me/icerajkotofficial

👍Like અને 💟 Reaction આપવાનું ભૂલતા નહિ ...
Telegram post image
🚨🔴🔴🔴 PSI કોન્સ્ટેબલ | સાંસ્કૃતિક વારસો | DISHANT SIR
https://www.youtube.com/live/RLaruiwmF5w?si=P1eoayVxCMY8F9MC
Telegram post image
🔴 [LIVE] TET 1-2 મોડયુલ આધારિત | વૃદ્ધિ અને વિકાસ

⏩ ફ્રી MCQ SERIES

💥 LIVE 7:00 PM | KHUNT SIR

https://www.youtube.com/live/x6BGUQFgyZs?si=jPEa7fTbrLugMuqZ
Telegram post image
✅ CCE GROUP-A | GENERAL STUDIES – LAMP PROGRAM 🔥
📖 9 E-Books માત્ર ₹199/- માં!

🎯 પ્રશ્નોથી પસંદગી સુધીનો સફર હવે બનશે સરળ!
✍️ CCE Group-A Mains (વર્ણનાત્મક) માટે ખાસ LAMP – Learn Answer Writing for Mains Program

❌ ₹1000/-🔥 હવે માત્ર ₹199/-
⏳ Validity: 6 Months

📚 વિષયો:
🔹 બંધારણ
🔹 વિજ્ઞાન
🔹 ભૂગોળ
🔹 ઇતિહાસ
🔹 કરંટ અફેર્સ
🔹 સાંસ્કૃતિક વારસો
🔹 અર્થશાસ્ત્ર
🔹 જાહેર વહીવટ
🔹 નીતિશાસ્ત્ર

🖨 E-Bookની Print Copy પણ કઢાવી શકશો.

🔴 Buy Now 👇
https://mpeqp.on-app.in/app/oc/907629/mpeqp

📲 આજે જ ICE Online App પર જોડાઓ!
📞 93773-01110
⏰ 10:00 AM થી 6:00 PM
Telegram post image
🔴 એશિયન ગેમ્સ 2026 🔴

⏩ સંપૂર્ણ માહિતી
આવનારી પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી

📱 Join Official Telegram Link :-
✅ https://t.me/icerajkotofficial
Telegram post image
Telegram නාලිකාව Link විස්තර
කාණ්ඩය Adult
රට 🇱🇰 ශ්‍රී ලංකාව
භාෂාව Sinhala
වර්ගය Telegram නාලිකාව Link
අනුගාමිකයින් 2.1K
මෙම සමූහය ඇගයීමට ලක් කරන්න

මෙම ප්‍රජාව ඔබ අගය කරන්නේ කෙසේද?

0.0 ★ සමූහයට සම්බන්ධ වන්න →